NMMS EXAM 2023-24 GET READY FOR SUCCESS
NMMS EXAM 2023-24 GET READY FOR SUCCESS NMMS EXAM 2023-24 શું છે? મિત્રો nmms એ ભારત સરકારના શિક્ષણ વિભાગ (MINISTRY OF EDUCATION ) દ્વારા ચાલતી એક શિષ્યવૃત્તિની યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા પણ ઉચ્ચ શૈક્ષણિક પ્રતિભા ધરાવતા વિધ્યાર્થીઓને આર્થિક મદદ કરવાનો છે. આ યોજના ની શરૂઆત ઇ. સ. 2008 માં થઇ …